અમેરિકન આર્મીમાં દાઢી રાખવા પર પ્રતિબંધથી શીખ સમુદાયમાં રોષ
અમેરિકાની ટ્રમ્પ વહીવટીતંત્રે આર્મીમાં સૈનિકો માટે દાઢી રાખવા પર પ્રતિબંધ મૂક્યો હોવાથી શીખ સમુદાયમાં રોષ જોવા મળ્યો હતો. સરકારના આ નિર્ણયથી હવે અમેરિકાના શીખો ઉપરાંત ઓર્થોડોક્સ યહુદી અને મુસ્લિમો પણ વિરોધ કરી રહ્યાં ચે.