ગુજરાત સરકાર દ્વારા ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી

ગુજરાત સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસના 24 વર્ષ નિમિત્તે 7 ઓક્ટોબરથી “વિકાસ સપ્તાહ”ની ઉજવણી ચાલુ કરી હતી. આ સપ્તાહ રાજ્યભરમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ શરૂ કરાશે અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *