અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના આગમનમાં 44%નો તીવ્ર ઘટાડો October 7, 2025 Category: Blog અમેરિકામાં ઓગસ્ટ 2025માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના આગમનમાં ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં આશરે 19 ટકાનો તીવ્ર ઘટાડો થયો છે.